taarak mehta ka ooltah chashmah actress kari irwin otteburn photos
  • Home
  • Featured
  • Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ સોશિયલ મીડિયાને ઘેલુ કર્યુ, જોનારા જોતા જ રહ્યા

Photos: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ સોશિયલ મીડિયાને ઘેલુ કર્યુ, જોનારા જોતા જ રહ્યા

 | 11:29 am IST

ટીવી પરના એક લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. શોના દરેક પાત્રને દર્શકો ખુબ જ પસંદ કરે છે. શોમાં આવેલી Kari Irwin Otteburn અભિનેત્રીના અભિનય અને તેનો સુંદર ચહેરો ખૂબ જ ટૂંકા સમયમાં દર્શકોને પસંદ આવ્યો.

Kari Irwin Otteburn તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ખુબજ નાના રોલમાં નજર આવી હતી. દર્શકો તેના દિવાના થયા હતા. Kari Irwin Otteburn હાલમાં જ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી દીધી છે તેના બોલ્ડ ફોટો જોઈને જોનારા ના હોશ ઉડી ગયા છે. શોમાં સાદી દેખાતી આ અભિનેત્રીનો સોશિયલ મીડિયામાં દબદબો છે.

આ શોને ખુબજ લોકપ્રિયતા મળી રહી છે દેશમાં કોરોનાના સંકટ વચ્ચે હાલ શૂટિંગ બંધ હતા તમામ કલાકારો ઘરોમાં કેડ હતા ત્યારે કોઈએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યા તો કોઈએ તસવીર શેર કરી જુના દિવસો તાજા કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન