taarak mehta shaw new anjali bhabhi sunaina faujdar photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તારક મહેતા શોની નવી અંજલિ ભાભીએ ફરી બધાને ચકિત કર્યા, શેર કર્યા એકથી એક સુંદર PHOTOS

તારક મહેતા શોની નવી અંજલિ ભાભીએ ફરી બધાને ચકિત કર્યા, શેર કર્યા એકથી એક સુંદર PHOTOS

 | 7:12 pm IST
  • Share

કૉમેડી સીરિયલ્સ આમ તો ઘણી બધી છે, પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના દરેક કલાકાર લોકોને ઘણા પંસદ આવે છે અને કલાકારોની ઘણી એવી લાંબી ફૅન ફૉલોઈંગ છે. એ રીતે ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરરોજ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા આ શૉમાં બદલાવ જોવા મળ્યા છે. શૉની અંજલિ ભાભી એટલે નેહા મહેતાએ આ શૉ છોડી દીધો છે.

હવે તેની જગ્યા સુનૈના ફોજદારે લઈ લીધી છે. સુનૈના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સાથે એમની તસવીરો પર લાખોની સંખ્યામાં ફૅન્સ લાઈક્સ અને કમેન્ટ્સ કરે છે. હંમેશા સીરિયલમાં ડ્રેસમા સુંદર જોવા મળતી અંજલિ ભાભી સોશિયલ મીડિયા પર સાડીમાં ફૅન્સના દિલ જીતી રહી છે. હાલ સુનૈનાને કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ બોલ્ડ લાગી રહી છે અને આ ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં આ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન