taarak mehta ka ooltah chashmah old sonu nidhi bhanushali bikini photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તારક મહેતા શોની જૂની સોનુએ તહેલકો મચાવ્યો, શેર કર્યાં બ્લેક બિકીનીમાં બોલ્ડ PHOTOS

તારક મહેતા શોની જૂની સોનુએ તહેલકો મચાવ્યો, શેર કર્યાં બ્લેક બિકીનીમાં બોલ્ડ PHOTOS

 | 3:56 pm IST
  • Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ને 12 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે અને આ શોએ 3 હજાર એપિસોડ પુરા પણ કરી લીધા છે. આ શો હજી પણ દર્શકોમાં એ જ પકડ રાખીને આગળ ધપી રહ્યો છે. ટીઆરપી(TRP)ની રેસમાં પણ તારક મહેતા ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખે છે. આ બધાની વચ્ચે, શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી(Nidhi Bhanushali) ચર્ચામાં આવી છે. નિધિ ભાનુશાળીએ શોને અલવિદા કહી દીધું છે અને તે આ દિવસોમાં શોને કારણે નહીં પરંતુ તેના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં છે.

નિધિ ભાનુશાળી(Nidhi Bhanushali)એ તેના કેટલાક બિકીની ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેની તસવીરોથી ચાહકોને ક્રેઝી કરતી રહે છે. નિધિ ભાનુશાળીએ શોમાં આત્મારામ ભીડે અને માધવી ભીડેની પુત્રી સોનુની ભૂમિકા ભજવી હતી. આ શોમાં સરળ સોનુની ભૂમિકામાં જોવા મળતી નિધિ રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે. તેના પુરાવા માટે જુઓ આ તસીવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન