taarak mehta madhavi bhabhi sonalika joshi vamp look photoshoot
  • Home
  • Photo Gallery
  • ‘તારક મહેતા શો’ની માધવી ભાભી કરશે મોટો ધડાકો, PHOTOS શેર કરી આપી માહિતી

‘તારક મહેતા શો’ની માધવી ભાભી કરશે મોટો ધડાકો, PHOTOS શેર કરી આપી માહિતી

 | 2:38 pm IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટ અને સિમ્પલ લાઈફ તેમજ બિઝનેસ લેડીનો રોલ અદા કરનાર માધવી ભીડે એટલે કે સોનાલિકા જોશીનું લેટેસ્ટ ફોટોશુટ વાયરલ થયું છે. તમાં તેનો વૈંપિશ લુક જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ ફોટોશુટ ખુબ ચર્ચામાં છે.

ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે કે, ‘VAMPISH Looks !!! આ ફોટોમાં સાદી દેખાતી માધવી કંઈક અલગ અવતારમાં જ જોવા મળે છે. તેણે એમ પણ લખ્યું કે હવે હું કંઈક ચેલેન્જિંગ કરવા જઈ રહી છું, અને એક્ટર હંમેશા અલગ ભુમિકા નિભાવવા માટે ભુખ્યાં હોય છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો…

આ વીડિયો પણ જુઓ: ગુજરાત પોલીસને સલામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન