taimur chanting mangal murti morya video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ભક્તિરંગમાં રંગાયો કરિનાનો લાડલો, તૈમુરે લગાવ્યાં ગણપતિના નારા, VIDEO વાયરલ

ભક્તિરંગમાં રંગાયો કરિનાનો લાડલો, તૈમુરે લગાવ્યાં ગણપતિના નારા, VIDEO વાયરલ

 | 7:08 pm IST

તૈમુર અલી ખાન લોકોનો ઓલ ટાઈમ ફેવરિટ બાળક છે. સોશિયલ મીડિયા સેન્સેશન તૈમુરના ફોટોઝ અને વીડિયો આવતા વેંત જ વાઈરલ થઈ જતા હોય છે. એકવાર ફરી તૈમુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. કે જેમાં તે ગણપતિના નારા લગાવી રહ્યો છે.

જોઈ શકાય છે કે તૈમુર મામા અરમાન જૈન સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં તૈમુરનો પોશાક પણ જોવા જેવો છે. સાથે જ તે ભગવાન ગણેશના નારા લગાવી રહ્યા છે. વીડિયોમાં તૈમુર અલી ખાન ‘મંગલમૂર્તિ મોરયા’ બોલતો દેખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર તૈમુર એટલો પ્રખ્યાત છે કે તેમનાં નામે સંખ્યાબંધ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનેલા છે. આ એકાઉન્ટસ પર તૈમુરના ફોટોઝ અને વીડિયોઝ શૅર થતા રહે છે. કેટલાક દિવસો પહેલા પણ તૈમુરનો એક વીડિયો વાઈરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન