'સિટી ઑફ લેક'માં કરીના સાથે જોવા મળ્યો તૈમૂર, વાયરલ થયા Photos - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘સિટી ઑફ લેક’માં કરીના સાથે જોવા મળ્યો તૈમૂર, વાયરલ થયા Photos

‘સિટી ઑફ લેક’માં કરીના સાથે જોવા મળ્યો તૈમૂર, વાયરલ થયા Photos

 | 12:56 pm IST


બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં જ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી. કરીના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે ઉદયપુર વેકેશન માણવા ગઇ હતી. તો ફરી એકવાર કરીના દીકરા તૈમૂર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન કરીનાનો દેશી લૂક જોવા મળ્યો હતો. તો ‘છોટે નવાબ’ તૈમૂર અલી ખાન આયાની પાસે જોવા મળ્યો હતો. તૈમૂરે વાદળી અને લાલ રંગનું ટ્રેક સૂટ પહેર્યું હતું જેમાં તૈમૂર ક્યૂટ લાગી રહ્યો હતો.