તૈમૂર-લક્ષ્યએ સાથે માણી પાર્ટી, pics થયા વાઇરલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • તૈમૂર-લક્ષ્યએ સાથે માણી પાર્ટી, pics થયા વાઇરલ

તૈમૂર-લક્ષ્યએ સાથે માણી પાર્ટી, pics થયા વાઇરલ

 | 5:24 pm IST

તૈમૂર અલી ખાનની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થતી હોય છે. પરંતુ આ વખતે તૈમૂર અને તુષાર કપૂરના દીકરા લક્ષ્યની તસવીરો વાઇરલ થઈ છે. તાજેતરમાં આ બંને બાળકો એક બર્થ ડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં બંને બાળકોએ અલગ અલગ ગેમ્સની મજા પણ માણી હતી. તૈમૂર અને લક્ષ્યની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવી હતી.