Photos: તૈમુર પોતાના આ ખાસ દોસ્ત સાથે પહોંચ્યો પ્લે સેશન માટે - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.4900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: તૈમુર પોતાના આ ખાસ દોસ્ત સાથે પહોંચ્યો પ્લે સેશન માટે

Photos: તૈમુર પોતાના આ ખાસ દોસ્ત સાથે પહોંચ્યો પ્લે સેશન માટે

 | 6:04 pm IST

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દીકરો તૈમુર અલી ખાન કોઇને કોઇ કારણસર મીડિયામાં છવાયેલો રહેતો હોય છે. સોશ્યલ મીડિયા પર તૈમુર લોકોનો પ્રિય છે. તૈમુર તેના ક્યૂટ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડકો

દીકરો તૈમુર પોતાના દોસ્તો સાથે પ્લે સેશન માટે મુંબઇનાં બાન્દ્રામાં પહોંચ્યો હતો. હંમેશાની જેમ આ વખતે તૈમુરે મીડિયાને એક પછી એક પોઝ આપ્યા હતા.

તસવીરોમાં તૈમુર હંમેશાની જેમ ક્યૂટ દેખાઇ રહ્યો છે. જતી વખતે તૈમુરે કેમેરા સામે જોઇને પોઝ આપ્યા હતા.

તૈમુર જે દોસ્તની સાથે પ્લે સેશન માટે પહોંચ્યો હતો તે કોઇ બીજુ નહીં પરંતુ તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય હતો. આ દરમિયાન તુષાર કપૂર પણ દીકરા લક્ષ્યની સાથે પોઝ કરતો જોવા મળ્યો હતો.