Taimur Spotted with Kareena Kapoor at Mumbai Airport
  • Home
  • Featured
  • સતત હેરાન કરતાં ફોટોગ્રાફર્સને તૈમુરે જીભ કાઢીને આ રીતે ચીડાવ્યા, જુઓ PHOTOS

સતત હેરાન કરતાં ફોટોગ્રાફર્સને તૈમુરે જીભ કાઢીને આ રીતે ચીડાવ્યા, જુઓ PHOTOS

 | 7:37 pm IST

તૈમુર અને ફોટોગ્રાફર્સનો સંબંધ ખુબ જ ચર્ચામાં રહ્યો છે. તૈમુર જ્યાં જ્યાં જાય ત્યાં ફોટોગ્રાફર્સ તેનાં ફોટા લેવા માટે પડાપડી કરતાં હોય છે. ઘણીવાર તૈમુર ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયેલો જોવા મળ્યો છે. પણ હવે લાગે છે કે, તૈમુર ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થવાને બદલે તેઓની મજા લેતાં થઈ ગયો છે. હાલમાં જ તૈમુર કરિના કપૂર અને સૈફ અલી ખાન સાથે મુંબઈ એરપોર્ટ ઉપર જોવા મળ્યો હતો. આ સમયે પણ ફોટોગ્રાફર્સ તૈમુરનાં ફોટા લેવા માટે દોડી આવ્યા હતા. પણ આ સમયે ગુસ્સે થવાને બદલે તૈમુરે જીભ કાઢીને ફોટોગ્રાફર્સને ચીડાવ્યા હતા. જાણે કે તે ફોટોગ્રાફર્સની મજા લેતો કેમ ન હોય કે, લો પાડી લો હવે ફોટા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન