ટીવીની આ સંસ્કારી વહુ રીઅલ લાઇફમાં છે બોલ્ડ, તસવીરો જોઇ ઉડી જશે હોશ
નાના પડદાની ‘કિન્નર બહુ’ રૂબીના દિલેક બિગ બોસ 14 ના કારણે ચર્ચામાં છે. રૂબીનાએ બિગ બોસ 14નો ખીતાબ મેળવી લીધો છે. અભિનેત્રી સમગ્ર સીઝનમાં ખૂબ જ જોરદાર પોઝ આપતી જોવા મળી છે. શોની શરૂઆતમાં જ રૂબીનાએ હોસ્ટ સલમાન ખાનને પણ સવાલ કર્યા હતા. રૂબીનાની રીઅલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. અમુક સમયે તે તેના લુકને કારણે ટ્રોલ પણ થઈ ગઈ છે.
રૂબીનાના ચાહકો તેનો બિકીની લુકને ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ અભિનેત્રી હોટ સ્ટાઇલમાં તેના ફોટા શેર કરે છે, ત્યારે તે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થાય છે.
33 વર્ષીય રૂબીનાદિલેક મૂળ શિમલાની છે. રૂબીના આઈએએસ બનવા માંગતી હતી, પરંતુ વર્ષ 2008 માં તેણીએ ચંદીગઢમાં છોટી બહુ સિરિયલ માટે ચાલી રહેલા ઓડિશન્સમાં ભાગ લીધો હતો આ સિરિયલે રૂબીનાને છોટી બહુ તરીકે લોકપ્રિયતા આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન