from Himmatnagar Take a Shri Sai Baba Darshan Video
  • Home
  • Featured
  • દર્શન કરો હિંમતનગરથી થોડા અંતરે આવેલ પવિત્ર સાંઈ મંદિરના, Video

દર્શન કરો હિંમતનગરથી થોડા અંતરે આવેલ પવિત્ર સાંઈ મંદિરના, Video

 | 9:00 am IST

આજે ગુરુવારના દિવસે આપણે સમજી રહ્યા છીએ જીવનમાં સાચી ભક્તિનો અર્થ.અને હવે કરીશુ દર્શન એક એવા સાંઈ મંદિરના જે હિંમતનગરથી ઈડર જતા માર્ગ પર આવેલુ છે.

ભલે આ મંદિર ગુજરાતમાં નિર્માણ પામ્યુ હોય પરંતુ અહિં સાંઈની પ્રતિમા શીરડી ધામ જેવી જ લાગે છે.તો આવો આ પવિત્ર સાંઈ મંદિરના દર્શન કરી આપણે પણ ધન્ય થઈએ.

હિંમતનગરથી ઈડર જતા માર્ગ પર નિર્મિત પવિત્ર સાંઈ મંદિરનો મહિમા જાણીશુ. જેણે શ્રદ્ધા અને ધીરજનો સંદેશ આપ્યો જેણે પરોપકાર અને સદવિચારોનો માર્ગ બતાવ્યો એવા સાંઈબાબાની કૃપા મેળવવા કરશું તેમના દર્શન.

જેમણે સમગ્ર જીવન ગરીબોની સેવા કરવામાં અર્પણ કરી દીધુ એવા સાંઈ બાબાનો છે અનોખો મહિમા આજે ગુરૂવાર હોવાથી કરીશું તેમના દર્શન મેળવીશું તેમની કૃપા. થઈ જશું ભક્તિમાં તલ્લીન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન