Take away the negativity from life in the day of Amas
  • Home
  • Featured
  • VIDEO: અમાસના દિવસે નકારાત્મક બાબતોને આપના જીવનમાંથી આ રીતે દૂર કરો

VIDEO: અમાસના દિવસે નકારાત્મક બાબતોને આપના જીવનમાંથી આ રીતે દૂર કરો

 | 8:54 am IST

આજે છે મહા માસની અમાસ. આજે અમાસના દિવસે કેવી રીતે નકારાત્મક બાબતોથી મુક્તિ મેળવી શકાય આ વિશેની ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા. સનાતન ધર્મમાં યુગો યુગોથી થતી આવી છે શક્તિની આરાધના. શક્તિના અનેક રુપો છે. જે સદા કરે છે ભક્તોનું કલ્યાણ.

ઊંટ પર સવારી કરતા દશા માતા એક મા અંબાનું જ એક કલ્યાણકારી સ્વરુપ છે. જે ભક્ત દશામાને સાચા મનથી યાદ કરે છે તેની તમામ વિપદા દૂર કરે છે દશા. આજે છે મહા માસની અમાસ. આજના દિવસે નકારાત્મક બાબતોને આપના જીવનમાંથી કેવી રીતે દૂર કરશો. એ વિશેની જ ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા.

સનાતન ધર્મમાં પંચાંગનું ઘણુ જ મહત્વ છે. નિત્ય બદલાતી તિથિમાં અમાસનો ઘણો મહિમા છે. તો આવો અમાસની તિથિએ કેવી રીતે નકારાત્મક્તાઓથી થશે આપનું રક્ષણ, માર્ગદર્શન મેળવીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન