Tall Bicycle man video goes viral on Social media again
  • Home
  • Videos
  • Featured Videos
  • લંબાઈ એવી કે આભને અડે! સાયકલની સીટ જોતા ડોક દુખી જાય, અદ્ભુત બેલેન્સનો નજારો છે આ Video

લંબાઈ એવી કે આભને અડે! સાયકલની સીટ જોતા ડોક દુખી જાય, અદ્ભુત બેલેન્સનો નજારો છે આ Video

 | 8:14 pm IST

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જે ખૂબ જ અદ્બુત હોય છે અને સૌનું ધ્યાન આકર્ષિત કરનારા હોય છે. તાજેતરમાં એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરીથી વાયલ થયો છે. જે જબરદસ્ત રીતે લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

આ વાયરલ વીડિયો આમ તો જૂનો છે. પરંતુ હાલ ફરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવક અસામાન્ય રીતે લાંબી સાઇકલને ચલાવીને બતાવી રહ્યો છે. યુવકની આ સાઇકલની લંબાઈ જોઈ તમે પણ ચોંકી જશો. યુવકની આ સાઇકલના અમુક પાર્ટ વાંસથી બનેલા છે એમ જાણવા મળ્યું છે. સાઇકલને ચલાવવા માટે જબરદસ્ત બેલેન્સની જરૂર પડે છે. જે તે આ યુવક બતાવી રહ્યો છે. તમે પણ જુઓ આ અદ્ભુત વીડિયો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન