સુંદર અભિનેત્રી કીર્તિ સુરેશે શેર કરી નવી તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ દિલ હારી બેઠાં! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુંદર અભિનેત્રી કીર્તિ સુરેશે શેર કરી નવી તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ દિલ હારી બેઠાં!

સુંદર અભિનેત્રી કીર્તિ સુરેશે શેર કરી નવી તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ દિલ હારી બેઠાં!

 | 8:25 am IST
  • Share

તમિલ, મલયાલમ અને તેલુગુ એમ બધી જ ફિલ્મોમાં જોવા મળતી અભિનેત્રી કીર્તિ(Keerthy Suresh) હાલમાં તેની નવી તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાયોપિક ‘મહાનતી’માં સાવિત્રીની ભૂમિકા માટે કીર્તિએ વર્ષ 2018માં શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ત્યારે હાલમાં કીર્તિ સુરેશ(Keerthy Suresh)ના હાલમાં સુંદર ફોટો વાયરલ થઈ રહ્યા છે. કીર્તિનો જન્મ 17 ઓક્ટોબર 1992માં થયો હતો. કીર્તિ સુરેશે(Keerthy Suresh) તેના ભારતીય પોશાક સાથે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ દેશભરમાં એક આગવી ઓળખ બનાવી છે.

કીર્તિએ વર્ષ 2000માં પાઇલટ્સ ફિલ્મથી બાળ કલાકાર તરીકે પ્રવેશ કર્યો હતો. ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરતી કીર્તિ(Keerthy Suresh)એ 2013માં મલયાલમ ફિલ્મ ગીતાંજલિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારે હાલમાં જુઓ અહીં કીર્તિની આ નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન