Video: Visuals of huge crowd at Chennai's Rajaji Hall in Tamil Nadu
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: કરૂણાનિધિનું છેલ્લી વખત મોં જોવા માટે પહોંચેલા સમર્થકો પર થયો લાઠીચાર્જ

Video: કરૂણાનિધિનું છેલ્લી વખત મોં જોવા માટે પહોંચેલા સમર્થકો પર થયો લાઠીચાર્જ

 | 2:59 pm IST

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કરૂણાનિધિના નિધન બાદ તેમના અંતિમ દર્શન માટે નશ્વર દેહને ચેન્નાઇના રાજાજી હોલમાં રખાયો છે. અહીં દર્શન માટે લાખો સમર્થકોની ભીડ ઉમટી પડી છે. દરેક સમર્થકોને કરૂણાનિધિનું છેલ્લું વખત મોં જોઇ શ્રદ્ધાંજલિ પાઠવવી છે. તેના માટે લોકો ધક્કામુક્કી કરવા લાગ્યા તો પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી.