Tanishaa Mukerji Shared Photos on Instagram
  • Home
  • Photo Gallery
  • Photos: કાજોલની બહેને શેર કર્યા હોટ ફૉટો, તસવીરો જોતા રહી જશો

Photos: કાજોલની બહેને શેર કર્યા હોટ ફૉટો, તસવીરો જોતા રહી જશો

 | 8:58 am IST

બોલીવુડ અભિનેત્રી કાજોલની બહેન તનીષા મુખર્જી અત્યારે પોતાની હૉટ તસવીરોને લઇને ચર્ચામાં છે. તનીષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તનીષા ટૉપલેસ થઇને બૉલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરની પોસ્ટમાં તેણે લખ્યું કે, ‘જો તમે કંઇ પણ સુંદર નથી થઈ શકતા તો અરીસા સામે ઊભા રહી જાઓ. મારે અરીસાને કંઇ પણ એક્સપ્લેન કરવાની જરૂર નથી.’ સાથે જ તેણે તેના ફેન્સને ગુડ મૉર્નિંગ કહેતા આજ સવારે પોતાની હૉટ તસવીરો શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે તનીષા આજકાલ પોતાની ફિટનેસ પર ઘણું જ ધ્યાન આપી રહી છે. આ કારણ જ છે કે તે પોતાની ફિટનેસ વિડીયો અને તસવીરો પોસ્ટ કરતી હોય છે. તનીષાએ ભલે બોલીવુડમાં ફિલ્મો કરી હોય, પરંતુ તે પોતાના માતા અને બહેનની માફક બોલીવુડમાં પગ જમાવી શકી નથી.