PHOTOS: tarak mehta babita munmun is giving-fashion-goals
  • Home
  • Photo Gallery
  • રંગબેરંગી કપડામાં મુનમુનનો મહેકતો અંદાજ, બબીતાનાં નવા PHOTOS જોયા કે નહીં?

રંગબેરંગી કપડામાં મુનમુનનો મહેકતો અંદાજ, બબીતાનાં નવા PHOTOS જોયા કે નહીં?

 | 4:24 pm IST

ટીવીનો ફેમસ શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને એમાં પણ એનાથી ફેમસ એટલે કે બબીતાનો રોલ કરનારી અભિનેત્રી મુનમુન દત્તા. હાલમાં જ બબીતાનાં ફેશનેબલ ફોટો વાયરલ થઈ રહ્યાં છે અને જલ્દીથી જ સોશિયલ મીડિયા પર મુનમુન છવાઈ રહી છે. તેનાં નવા ફોટો આવતાં વેંત જ વાયુવેગે વાયરલ થઈ રહ્યાં છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો…

આ વીડિયો પણ જુઓ: જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ તળાવ ઓવરફ્લો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન