tarak mehta ka ooltah chashma fame babita aka mumun datta hot photos
  • Home
  • Featured
  • ‘તારક મહેતા…’શોની બબીતાએ શેર કર્યા હોટ PHOTOS, પળભરમાં ઈન્ટરનેટ પર ખલબલી મચી ગઈ!

‘તારક મહેતા…’શોની બબીતાએ શેર કર્યા હોટ PHOTOS, પળભરમાં ઈન્ટરનેટ પર ખલબલી મચી ગઈ!

 | 9:46 pm IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલે એક એવી સીરિયલ કે જેમાં દરેક પાત્રને દર્શકો તેના અસલી નામના બદલે સીરિયલમાં નિભાવેલા કિરદારોના નામથી વધારે ઓળખે છે. સીરીયલમાં આવું જ એક પાત્ર છે બબીતા. બબીતા જી એટલે કે મુનમુન દત્તા. આ અભિનેત્રીનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો.

સીરિયલમાં તેને ગમે તેવા લૂકમાં બતાવવામાં આવે છે પણ અસલ જીવનમાં મુનમુન દત્તા ખૂબ જ ગ્લેમરસ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટોઝ શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા 17 લાખથી વધુ છે. ટીવી એક્ટ્રેસની તુલનામાં તે સૌથી વધુ ફૉલો કરવામાં આવતી સેલેબ્રીટીમાંથી એક છે. તો અહીં જુઓ મુનમુન દત્તાની કેટલીક હોટ તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન