Tarak Mehta ka ooltah Chashmah's stars cried at Dr. Hathi's funeral
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આંખમા આસું, ભારે હૃદયે ‘તારક મહેતા…’ના સ્ટાર્સે આપી ડો.હાથીને વિદાય

આંખમા આસું, ભારે હૃદયે ‘તારક મહેતા…’ના સ્ટાર્સે આપી ડો.હાથીને વિદાય

 | 6:36 pm IST

સોમવારે સવારે કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટાના ફેમસ કલાકાર ડો.હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું. કવિ કુમારના નિધનથી સૌથી વધુ આંચકો તારક મહેતા શોના કલાકારોને લાગ્યો હતો. કેમ કે, એક દિવસ પહેલા જ સાથી કલાકારોએ તેમની સાથે શુટિંગ કર્યું હતું. પરંતુ સોમવારે તેઓ ખરાબ તબિયતના કારણે શુટિંગ પર આવી શક્યા ન હતા, પરંતુ કલાકારોને સીધા તેમના નિધનના સમાચાર મળ્યા હતા. જેને કારણે આખી ટીમ શોકમગ્ન થઈ ગઈ હતી. ત્યારે આજે મંગળવારે બપોરે 12.30 કલાકે તેમની અંતિમ વિધિ મીરા રોડ પરના હિન્દુ સ્મશાન ભૂમિમાં કરાઈ હતી. આ વેળાએ તારક મહેતા શોના અનેક કલાકારોએ તેમને અશ્રુભીની વિદાય આપી હતી.