tarak mehta ka ulta chasma Moon Moon Dutta Top 10 Pics Viral
  • Home
  • Photo Gallery
  • બબીતાની સુંદરતા જગજાહેર, આ હોટ તસવીરો જોઈ તમે પણ બની જશો ‘જેઠાલાલ’ની જેમ કાયલ Pics

બબીતાની સુંદરતા જગજાહેર, આ હોટ તસવીરો જોઈ તમે પણ બની જશો ‘જેઠાલાલ’ની જેમ કાયલ Pics

 | 6:25 pm IST

‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’માં સૌથી ચર્ચિત પાત્ર એટલે બબિતા, આ રોલ ભજવનાર ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાની સુંદરતા આગળ જેઠાલાલ જ નહીં પણ સૌની બોલતી બંધ થઇ જાય છે. જેઠાલાલ તેમની પાછળ એટલા ઘેલા છે કે કાયમ બબીતાને ઈમ્પ્રેસ કરવાની તરકીબો શોધ્યા કરે છે. બબીતા જી એટલે કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. અસલ જીવનમાં મુનમુન દત્તા ખૂબ જ ગ્લેમરસ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સની સંખ્યા 30 લાખથી વધુ છે.

ટીવી એક્ટ્રેસની તુલનામાં તે સૌથી વધુ ફૉલો કરવામાં આવતી સેલેબ્રીટીમાંથી એક છે. મુનમુન દત્તાએ પોસ્ટગ્રેજ્યુએશન અંગ્રેજી વિષય સાથે કર્યુ છે. તે અભ્યાસમાં ઘણી હોશિયાર હતી. એક ઇન્ટરવ્યુમાં મુનમુને જણાવ્યું હતું કે, તે એક્ટિંગ ફીલ્ડમાં આવવા માગતી ન હતી પરંતુ ડૉક્ટર બનવા માગતી હતી. મુનમુને કહ્યું કે, હું તે હજુ પણ ડોક્ટર બનવા માગુ છું. તક મળે તો હું ખૂબ વાંચુ છું. મારા ફોનમાં મેડિકલ સાથે સંબંધિત એપ છે.

આજે અમે તમને બબીતાજીની કેટલીક હોટ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઇને જેઠાલાલની જેમ તમે પણ બબિતાજીના દિવાના થઇ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન