Taylor Swift breaks all-time American Music Awards record
  • Home
  • Entertainment
  • AMA’s 2018: ટેલર સ્વિફ્ટના નામે થયા એવાર્ડસ, જાણો વિગતો

AMA’s 2018: ટેલર સ્વિફ્ટના નામે થયા એવાર્ડસ, જાણો વિગતો

 | 1:36 am IST

અમેરિકાની પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટ પોતાના સોંગ્સને લઈને દુનિયાભરમાં ફેમશ છે. ટેલરના બધા સોંગ્સ ખુબ શરસ હોય છે, જે કારણે ટેલર ખબરોમાં છવાયેલી હોય છે. હાલમા મ્યૂઝિકલ એવાર્ડ 2018માં થયેલ ઈવેન્ટમાં ટેલરે એક કે બે નહી પરંતુ 4 એવાર્ડસ પોતાના નામે કર્યા છે.

પોતાના 4 એવાર્ડસ સાથે ટેલર ખુશ નજરે આવી રહી હતી. ટેલરે પોતાની સ્પીચમાં બધા તરફથી મળેલા પ્રોત્સાહન માટે તેના ફૈંસને ધન્યવાદ કહ્યું.

ટેલર સ્વિફટના આ એવોર્ડસનો સમાવેશ કરી તેના નામે કુલ 23 એમેરિકન મ્યૂઝિક એવાર્ડસ થઈ ગયા છે. આટલુ જ લહી આ ઈવેન્ટમાં Camila Cabelloના નામે પણ 4 એવાર્ડસ થયા છે. Camilaને આ એવાર્ડ ન્યૂ આર્ટિસ્ટ ઓફ ધ યર, વીડિયો ઓફ ધ યર, ફેવરેટ સોંગ પોપ/રોક ફોર હવાના જેવા એવોર્ડસ મળ્યા છે. તમે પણ જુઓ આ ઈવેન્ટ્સના વિનર્સ

લિસ્ટ

આર્ટિસ્ટ ઓફ ધ યર

Drake

Imagine Dragons

Post Melone

Ed Sheeran

Taylor Swift *Winner*

ન્યૂ આર્ટિસ્ટ ઓફ ધ યર

Camila Cabello *Winner*

Cardi B

Khalid

Dua Lipa

XXXTENTACION