'ચા'ના ટેસ્ટમાં વધારો કરવા આ રીતે ઘરે બનાવો 'મસાલો' - Sandesh
  • Home
  • Food & Travel
  • ‘ચા’ના ટેસ્ટમાં વધારો કરવા આ રીતે ઘરે બનાવો ‘મસાલો’

‘ચા’ના ટેસ્ટમાં વધારો કરવા આ રીતે ઘરે બનાવો ‘મસાલો’

 | 2:00 pm IST

‘ચા’ એવું પીણુ છે જે તમને તરોતાજા રાખવામાં મદદરૂપ થાય છે. તો આજે આપણે જોઈએ આપણા બધાની મનપસંદ ચાનો મસાલો કઈ રીતે બનાવી શકાય.

સામગ્રી
50 ગ્રામ મરી
50 ગ્રામ સૂંઠ
10 ગ્રામ તજ
25 ગ્રામ ઇલાયચી
ચપટી જાયફળનો ભૂકો (ઓપ્શનલ)

બનાવવાની રીત

  • સૌ પ્રથમ ઉપર જણાવેલ બધી સામગ્રીને ભેગી કરીને ખાંડવી.
  • ખાંડેલી દરેક સામગ્રીને ભેગી કરીને ચાળી લેવી.
  • ઝીણો મસાલો તૈયાર કરવો.
  • ચાળણીમાં રહી ગયેલો જાડો મસાલો જુદો ભરવો તેને પણ વાપરી નાંખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન