Teacher's Innovative Technique Make Children Learn The Names Of 29 States In 29 Seconds
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : શિક્ષકે શિખવી યાદ રાખવાની કમાલની રીત, જોઈને રહી જશો દંગ

Video : શિક્ષકે શિખવી યાદ રાખવાની કમાલની રીત, જોઈને રહી જશો દંગ

 | 11:29 am IST

આજ કાલ શિક્ષણનો ભાર વધતો જઈ રહ્યો છે. ભણવું, ભણાવવું અને યાદ રાખવું ઘણું જ જરૂરી છે. પરંતુ આ કામ એટલું સરળ નથી. જોકે આ કામને સરળ બનાવ્યું છે એક શિક્ષકે. આ શિક્ષકની એક એવી ટ્રીક સામે આવી છે જે જોઈને નાના બાળકો અને માતાપિતા ખુશ થઈ જશે. આ શિક્ષકે દેશના 29 રાજ્યોને યાદ રાખવાની એક સરળ ટ્રીક શોધી નાખી છે. અને તે પણ માત્ર 29 જ સેકંડમાં. શિક્ષકે માત્ર 2 જલાઈનમાં આલ્ફાબેટ્સ લખ્યા અને કેટલાક નંબર લખ્યાં. આ રીત ખરેખર અનોખી છે.