Team India Hardik Pandya is dating Bollywood actress Esha gupta
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાના જીવનમાં આવી હવે નવી અભિનેત્રી, જુઓ Pics

હાર્દિક પંડ્યાના જીવનમાં આવી હવે નવી અભિનેત્રી, જુઓ Pics

 | 2:23 pm IST

ક્રિકેટર અને બોલીવુડના ક્નેકશનમાં હાલમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટના ગ્રાઉન્ડની બહાર પણ ઘણો ચર્ચામાં છે. હાર્દિક હવે બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તાને ડેટ કરતો હોવાની વાત સામે આવી રહી છે. તેમજ થોડાં સમય પહેલા શરૂ થયેલ ડેટિંગ હવે પરિપક્વ થઈ રહી છે. એવી પણ વાતો સામે આવી રહી છે કે બંનેને એક બીજાની કંપની ઘણી પસંદ છે.