telangana boy jay prakash sells newspapers every morning for studies Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘કૂછ પાને કે લિયે કૂછ ખોના પડતા હૈ’, દુનિયામાં પોતાનું નામ બનાવવા કરે છે એવી મહેનત કે…

‘કૂછ પાને કે લિયે કૂછ ખોના પડતા હૈ’, દુનિયામાં પોતાનું નામ બનાવવા કરે છે એવી મહેનત કે…

 | 3:10 pm IST
  • Share

લાઇફમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પરંતુ જેને જીતવું છે, તે જીતે છે. કેટલાક તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કંઇપણ કરવા તૈયાર હોય છે અને તે અન્ય લોકો માટે ઉદાહરણ બની જાય છે. આવા લોકો પોતાની મહેનત અને સમર્પણથી ઈતિહાસ રચે છે. આજે અમે તમને એક એવા છોકરાની કહાની જણાવીશું, જાણીને તમે પણ તેના દીવાના થઈ જશો. આ બાળક તેલંગાણાનો છે. તેની જીદ દુનિયામાં તેનું નામ મોટું કરવાની ની છે, આ માટે તે રાત -દિવસ મહેનત કરી રહી છે. રોજ સવારે તે લોકોના ઘરમાં છાપા વેચે છે, પછી અભ્યાસ કરે છે. આનો અર્થ એ છે કે તેની જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા કમાવવા સાથે, તે અભ્યાસ પણ કરી રહ્યો છે.

આ બાળકનું નામ જય પ્રકાશ છે. તે તેલંગણાના જગતિયાલનો રહેવાસી છે. જય પ્રકાશ રોજ સવારે લોકોના ઘરમાં અખબારો વેચવાનું કામ કરે છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો