Telugu actress Poonam Bajwa share beautiful and hot photos
  • Home
  • Featured
  • તેલૂગુ અભિનેત્રી પૂનમે શેર કર્યા હોટ અને બોલ્ડ PHOTOS, જોઈને ફેન્સ શેર કરવા બન્યાં મજબુર

તેલૂગુ અભિનેત્રી પૂનમે શેર કર્યા હોટ અને બોલ્ડ PHOTOS, જોઈને ફેન્સ શેર કરવા બન્યાં મજબુર

 | 10:31 pm IST

બે મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રી પૂનમ બાજવાએ તેની સુંદર તસવીરો શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી દીધી હતી. પૂનમે કેઝ્યુઅલ હોય કે રજા હોય અથવા કોઈ પ્રસંગ હોય પૂનમ તેના પ્રિય લોકો સાથે તેના સુંદર ફોટોઝ શેર કરવાનું પસંદ કરે છે

પૂનમ બાજવાએ 2005માં મિસ પુણે બ્યૂટી પજેન્ટ જીત્યા પછી મનોરંજન ઉદ્યોગમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ભવ્ય સ્ટાર મોડેલિંગમાં કારકિર્દી બનાવતી વખતે અભ્યાસ કરતી હતી. પૂનમે પૂનાની સિમ્બિઓસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યની ડિગ્રી મેળવી છે.

જોકે, પૂનમ બાજવાએ ટોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો કારણ કે તેણીને હૈદરાબાદમાં એક ફેશન શો દરમિયાન દિગ્દર્શક કુચિપુડી વેંકટ મળી હતી. તે 2005માં અભિનેતા નવદીપની સાથે રોમેન્ટિક તેલુગુ ફિલ્મ ‘મોદતી સિનેમા’ થી અભિનયની શરૂઆત કરી હતી. બસ ત્યારથી જ તેની ભવ્ય શરૂઆત થઈ અને હવે તો તે ખુબ ફેમસ થઈ છે. ત્યારે અહીં જુઓ પૂનમની સુંદર તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન