બ્રહ્માજીના પુત્ર કહેવાતા ભગવાન વિશ્વકર્માનું મંદિર, જાણો તેનો મહિમા
December 3, 2020 | 9:09 am IST
વિશ્વકર્માને શિલ્પશાસ્ત્રના આવિશ્કાર દેવ મનાય છે.. આપણા દેશના ઘણા મંદિરો એવા પણ છે જેનો ઇતિહાસ એટલે કે નિર્માણ પાછળ વિશ્વકર્માની રચના જોડાયેલી છે..તો આવો આજની આ ભક્તિ સંદેશની સફરમાં જઈને ખેડાનાં ડાકોર ખાતે જ્યાં ભગવાન રણછોડરાયજીનું મંદિર તો આવેલુ જ છે પરંતુ બ્રહ્માજીના પુત્ર કહેવાતા ભગવાન વિશ્વકર્માનું મંદિર પણ સ્થાપિત છે તો આવો જાણીએ આ મંદિરનો મહિમા..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન