ten products price rate at 1947 independence day
  • Home
  • Photo Gallery
  • આઝાદી સમયે વસ્તુઓના સસ્તા ભાવ જાણીને 440 વોલ્ટનો ઝાટકો લાગશે, Photos

આઝાદી સમયે વસ્તુઓના સસ્તા ભાવ જાણીને 440 વોલ્ટનો ઝાટકો લાગશે, Photos

 | 12:48 pm IST

આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે. આખુ ભારત 71મા સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરશે. આમ જોવા જઈએ તો આજે 14મી ઓગસ્ટે જ દેશભરમાં મહોલ પેદા થઈ ગયો છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. ત્યારે આ સેલિબ્રેશનની વચ્ચે, આજે એવી માહિતી પણ જાણી લો જેના બાદ તમે એમ કહેશો કે આઝાદી વેળાનો સમય વધુ સારો હતો. આપણે વાત કરીએ છીએ, વસ્તુઓના સતત વધી રહેલા ભાવોની. 71 વર્ષ બાદ સામાન્ય જનજીવનમાં વપરાતી રોજિંદી વસ્તુઓના ભાવ હરણફાળ નહિ, પણ જેટ સ્પીડની જેમ વધી ગયા છે. પૈસાના ભાવે મળતી આ વસ્તુઓના ભાવ એટલા વધ્યા કે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. 71 વર્ષના ગેપમાં કેટલીક વસ્તુઓના ભાવ કેટલા વધ્યા તે જાણી લો.