The 29-year-old actress showed off her HOT figure in denim shorts, see pics Social Media
  • Home
  • Featured
  • 29 વર્ષની આ અભિનેત્રીએ ડેનિમ શોર્ટ્સમાં બતાવ્યું HOT ફીગર, જુઓ તસવીરો

29 વર્ષની આ અભિનેત્રીએ ડેનિમ શોર્ટ્સમાં બતાવ્યું HOT ફીગર, જુઓ તસવીરો

 | 10:04 am IST

હોલિવુડની જાણીતી ટીવી કલાકાર અને રિયાલિટી શો અભિનેત્રી ફર્ન મૈકકેન આ હાલ મધરહુડને ખૂબ એન્જોય કરી રહી છે. તેને ખાસ કરીને તેના પરિવારની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા સ્પૉટ કરવામાં આવે છે. હાલમાં એક વખત ફરી 29 વર્ષની ફર્ન રવિવારે તેની 17 મહિનાની પુત્રી આરાધ્યનાની સાથે સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન ફર્ન ડેનિમ શોર્ટ્સની સાથે બ્લેક ઇનર ટોપ માં હોટ લાગી રહી હતી.

હાઇ બન, બ્લેક શેડ્સ અને વ્હાઇટ સ્નીકર્સના કારણે તે વધારે સુંદર લાગી રહી હતી. જોકે, કેટલીક તસવીરમાં તે બ્લેક લેધર જેકેટમાં ખૂબ સ્ટાઇલિશ નજરે પડી રહી હતી. તેની પુત્રી આરાધ્ય વ્હાઇટ ટીશર્ટની સાથે સી-ગ્રીન શોર્ટ્સમાં ખૂબ ક્યૂટ લાગી રહી છે. બન્ને પાપારાજીની સામે સ્માઇલ કરતાપોઝ આપ્યોય લેટેસ્ટ તસવીરોમાં મા અને પુત્રીનો બોન્ડિંગ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન