PHOTOS: The 42-year-old actress got a nail after the wedding
  • Home
  • Photo Gallery
  • અદભૂત બદલાવ: લગ્ન બાદ 42 વર્ષની આ અભિનેત્રી સુંદર રીતે ખીલી ઉઠી, જુઓ હોટ PHOTOS

અદભૂત બદલાવ: લગ્ન બાદ 42 વર્ષની આ અભિનેત્રી સુંદર રીતે ખીલી ઉઠી, જુઓ હોટ PHOTOS

 | 4:19 pm IST

એક સમયે બોલિવૂડની ટોપની અભિનેત્રી પૂજા બત્રાએ ગુપચુપ લગ્ન કરી લીધા એ વાત કોઈથી છાની નહોતી રહી. તેણે 42ની ઉંમરે લગ્ન કર્યા. આમ તો ઘણાં સમયથી તેનાં અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી. પણ કોઇને તે અંદાજ ન હતો કે તે આ રીતે અચાનક જ ગુપચુપ લગ્ન કરી લેશે. પૂજાએ જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તે બોલિવૂડનો જોણીતો એક્ટર અને વિલન છે. ઘણી ફિલ્મોમાં તે મહત્વનાં રોલમાં નજર આવ્યો છે. તે એટલે નવાબ શાહની.

પરંતુ જ્યારથી તેના લગ્ન થયા છે એ અવાર નવાર પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આ બંને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરતાં રહે છે.

તો લગ્ન બાદ નવાબ શાહ સાથે જોડાયેલા સમાચાર પણ આવ્યા હતા કે તેને રજનીકાંતની ફિલ્મ દરબારમાં મહત્વનો રોલ મળ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડનો અન્ના સુનીલ શેટ્ટી પણ કામ કરવાનો છે. આ ફિલ્મમાં નવાબ એક બિઝનેસનેનનો રોલ કરી રહ્યો છે. તો જુઓ પૂજા બત્રાનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન