the accused was released publicly in banaskantha tharad
  • Home
  • Videos
  • Featured Videos
  • દારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video

દારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સની જાહેરમાં ધોલાઈ, જુઓ Video

 | 2:22 pm IST

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં દારૂ ભરેલા વાહન સાથે ઝડપાયેલા શખ્સે પોલીસે બરાબર મેથીપાક ચખાડ્યો છે. આરોપીની જાહેરમાં ધોલાઇ કરી હતી.

પોલસીકર્મી ડંડા વડે માર મારતો હોય તેવો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શખ્સના પગે હાથકડી લગાવીને જાહેરમાં પાઠ ભણાવ્યો છે. દારૂની હેરાફેરીમાં જોડાયેલ અન્ય શખ્સોના નામ જાણવા પોલીસે બળપ્રયોગ અજમાવ્યો હતો.