The actress of 'Gandi Baat-3' posted the dirty pics on social media
  • Home
  • Photo Gallery
  • ‘ગંદી બાત-3’ની આ અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગંદી તસ્વીરો

‘ગંદી બાત-3’ની આ અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગંદી તસ્વીરો

 | 9:59 am IST

જાણીતી મોડલ અને અભિનેત્રી શીવા રાણા તેની હોટ અને બોલ્ડની તસ્વીરોને લઈને ચર્ચાએમાં છવાયેલી રહે છે. શીવા રાણાની આ પ્રકારની તસ્વીરોને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે, તેને ઈન્ટરનેટ સેંસેશન માનવામાં આવે છે.શીવા હાલના તાજેતરમાં જ એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત 3’માં નજરે પડી હતી શીવાની સાતએ વેબ સિરીઝમાં તેના અપોઝિટ લલિત બિસ્ટ પણ જોવા મળ્યો હતો.

શીવા અને લલિતનો બોલ્ડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર લીક થયો હતો, જેમાં શીવા ખુબ હોટ સિન આપતા નજરે આવી રહી હતી.

શીવા પોતાના ફેન્સને બોલ્ડ અને હોટ તસ્વીરોથી દિવાના બનાવતી રહે છે. તેના ઈન્ટાગ્રામ પર 4 લાખથી વધારે ફેન્સ ફોલોવ કરે છે. શીવાએ પોતાના કરિયરની શરૂઆત 1998માં આવેલી ફિલ્મ ‘પુરાની કબર’થી કરી હતી.

આ પણ જુઓ: કેન્દ્ર સરકાર દ્વારા 25 ટકા ઇડબલ્યુએસ લાગુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન