the-attraction-talvar-garba-in-jamnagar-video
  • Home
  • Featured
  • જામનગરમાં તલવાર રાસે જમાવ્યું આકર્ષણ, Video

જામનગરમાં તલવાર રાસે જમાવ્યું આકર્ષણ, Video

 | 6:47 pm IST

નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યુ છે નાના-મોટા સૌ કોઈ માતાની ભક્તિમાં તરબોળ થઈ આનંદ ઉલ્લાસથી ગરબા કરી રહ્યા છે. જામનગરમાં અનોખા ગરબાએ આકર્ષણ જમાવ્યુ છે.

નાની બાળાઓ તલવાર સાથે માતાના ગરબા કરી રહ્યા છે. આ ગરબા સાત દાયકાઓથી યોજાય છે. આ તલવાર રાસને જોઈને તમે પણ દંગ રહી જશો. તલવાર એક ધારદાર હથિયાર હોવા છતાં આ બાળાઓ મસ્તી સાથે કોઈ પણ જાતનો ડર રાખ્યાવીના ગરબે ધૂમે છે. 1 મહિના પહેલા આ ગરબાની પ્રેક્ટીસ કરવામાં આવે છે. તલવાર રાસે સૌને કર્યા મંત્રમુગ્ધ. દૂર દૂરથી આ તલવાર રાસને જોવા આવે છે લોકો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન