The beautiful young woman hung her waist and danced to embarrass Katrina
  • Home
  • Featured
  • સુંદર યુવતીએ કમર લટકાવી કેટરિનાને પણ શરમાવે એવો ડાન્સ કર્યો, ક્ષણભરમાં વીડિયો ચારેકોર વાયરલ

સુંદર યુવતીએ કમર લટકાવી કેટરિનાને પણ શરમાવે એવો ડાન્સ કર્યો, ક્ષણભરમાં વીડિયો ચારેકોર વાયરલ

 | 5:19 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સુંદર યુવતી ડાન્સ કરી રહી છે. એથે આ સોન્ગ પરનો આ ડાન્સ જોઈ લોકો કેટરિનાને પણ ભૂલી જાય એવું છે. ડાન્સ કરવાની સ્ટાઈલ અને યુવતીનો જુસ્સો જોઈ વીડિયો ચર્ચામાં આવ્યો છે. કેટરિના કેફના આ ગીત પર યુવતીએ કેટરિના સાથે જ ડાન્સ કર્યો અને કોઈએ વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક તરફ ટીવી ચાલી રહ્યું છે. તેમાં કેટરિના કેફનું ગીત વાગી રહ્યું છે. તો બીજી તરફ આ સુંદર યુવતી તેની સાથે જ કેટરિનાને ફોલો કરતી જોવા મળી રહી છે અને ડાન્સ કરતી જોવા મળે છે. ત્યારે આ વીડિયો ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. હવે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન