the belly dances with some girl super video viral on social media
  • Home
  • Featured
  • VIDEO: શરીરનો વળાંક, યુવતીઓની સુંદરતા અને ડાન્સની સ્ટાઈલ! પળભરમાં લાખો લોકોને મોહી ગઈ

VIDEO: શરીરનો વળાંક, યુવતીઓની સુંદરતા અને ડાન્સની સ્ટાઈલ! પળભરમાં લાખો લોકોને મોહી ગઈ

 | 10:42 am IST

આપણે અહીં ડાન્સ એ એક કલા છે. નૃત્યને કલા તરીકે માન આપનાર આપણી પ્રજા પાસે અલગ અલગ ડાન્સ ફોર્મ છે. અહીં વીડિયોમાં જે નૃત્ય બતાવવામાં આવ્યું એ ખાસ કરીને રણમાં જોવા મળે છે. ડાન્સની એક નવી જ શૈલી જોવા મળી રહી છે. પરંતુ હવે આ નૃત્ય ફક્ત એક જ પ્રાંતમાં સીમિત નથી રહ્યું અને વિશ્વના દરેક ખૂણામાં ફેલાય ગયું છે.

આ ગીત અને ડાન્સ હવે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. એક જ ફેમમાં ઘણી યુવતીઓ એકસાથે મળીને ખૂબ જ સુંદર નૃત્ય કરી રહી છે. દરેકના કેસ એક અલગ પરિમાણ બનાવે છે. તેની સુંદરતા અને શરીર હલાવવાની સ્ટાઈલ લોકોને દિવાના કરી રહી છે. લાખો લોકો આ વીડિયો જોઈને શેર કરી રહ્યા છે. તો તમે પણ જુઓ આ સરસ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન