The best place to visit in Gujarat is Div, Quiet, beautiful and natural nature
  • Home
  • Featured
  • ગુજરાતની ફરવા માટેની બેસ્ટ જગ્યા એટલે દિવ, શાંત, સુંદર અને કુદરતી પ્રકૃતિ

ગુજરાતની ફરવા માટેની બેસ્ટ જગ્યા એટલે દિવ, શાંત, સુંદર અને કુદરતી પ્રકૃતિ

 | 11:45 am IST

જો તમે ફરવા જવાનો પ્લાસ કરી રહ્યા હોવ તો તમે એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમને કુદરતી સુંદરતા, સૂકુન અને શાંતની સાથે કંઈક અલગ મળે. તો પછી તમારા માટે દિવ બેસ્ટ જગ્યા છે. ભારતના આ પ્રદેશમાં કેટલીક એવી ખૂબસૂરત જગ્યા છે જેને જોઈને તમને ત્યાં જ રહેવાનું મન થઈ જશે. દિવ એક ખુબ જ શાંત અને સુંદર જગ્યા છે. અહિંયા ભીડ પણ ઓછી હોય છે. તેમાં પણ બીચ ઉપર ચોખ્ખુ પાણી  તમને એક અલગ જ પ્રકારની શાંતિ આપે છે. જુઓ દિવની ખૂબસૂરતી અને પ્રકૃતિ આ ફોટોમાં..

નાગોઆ બિચ, કાળા પાણીની જેલ, કિલ્લો, મ્યુઝિયમ, સર્ચ સહિતના અનેક સ્થાન છે જ્યાં તમને એક અલગ મજા પડે છે. ફરવા માટે દિવ  બેસ્ટ જગ્યા છે. જ્યાં પરિવાર સાથે રજાની મજા માણી શકો છો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન