The black-and-white world has a desire for young women of every race, in their bodies
  • Home
  • Health & Fitness
  • દુનિયામાં કાળી-ગોરી દરેક વર્ણની યુવતીઓની એક ઈચ્છા તો હોય જ છે કે તેના શરીરમાં….

દુનિયામાં કાળી-ગોરી દરેક વર્ણની યુવતીઓની એક ઈચ્છા તો હોય જ છે કે તેના શરીરમાં….

 | 5:35 pm IST

દરેક યુવતીઓને ઈચ્છા હોય છે કે તેના પગ લાંબા અને સેક્સી હોય. આ માટે સ્ત્રીઓ પ્રયત્ન પણ ઘણા કરતી હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેઓ તેમના પગની સારસંભાળ રાખવામાં નિષ્ફળ જતી હોય છે. જોકે આ માટે જો યુવતીઓ ફક્ત કેટલીક કસરતો જ કરે તો પણ તેમના પગ સેક્સી બનાવવામાં સફળતા મળી શકે છે.

હિપ્સ અને પગને ટોન કરવા માટે સ્કોટ્સ અત્યંત જરૂરી કસરત છે. આ એક્સરસાઈઝ 20થી 25 મિનિટ સુધી કરવી જોઈએ.

આ સિવાય પગની માંસપેશીઓને એક્ટિવ કરવા અને તેને પ્રમાણસર રાખવા માટે લેગ પ્રેસ પણ કરવું જરૂરી છે. આ કસરતથી લૉઅર બોડી એકદમ ટોન્ડ થઈ જાય છે. સ્ટેપ અપ્સ પણ પગની સુંદરતા માટે અત્યંત જરૂરી છે. સ્ટેપ અપ્સને કારણે જાંઘમાં વધારાની ચરબી જમા થતી નથી તમારા પગ અત્યંત આકર્ષક દેખાય છે.

આ સિવાય બોક્સ જંપ પણ પગ માટે ઘણી મહત્ત્વની એક્સરસાઈઝ છે. બોક્સ જંપ પિંડલી, ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ માટે પણ અત્યંત લાભદાયી છે.

આ વીડિયો જુઓ: રાજ્યના 204 જળાશયોમાં નવા નીરની આવક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન