Video Viral: મોરબીમાં પોલીસ અને સ્થાનિક વચ્ચે થઇ મારામારી - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • Video Viral: મોરબીમાં પોલીસ અને સ્થાનિક વચ્ચે થઇ મારામારી

Video Viral: મોરબીમાં પોલીસ અને સ્થાનિક વચ્ચે થઇ મારામારી

 | 9:59 pm IST

મોરબીમાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે મારામારીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મોરબીનાં રવાપર ચોકડીનો છે. વીડિયો વાઇરલ થયા બાદ ટ્રાફીક પોલીસ અને સ્થાનિક લોકોએ સામસામે એકબીજાને વિરૂદ્ધ આરોપ લાગાવ્યા છે. સ્થાનિકે પોલીસકર્મીને પથ્થર માર્યાનો પોલીસે આરોપ લગાવ્યો છે. ત્યાં જ ટ્રાફિક પોલીસકર્મીઓએ સ્થાનિકને મારમાર્યાનો આરોપ લગાવ્યો છે. હાલમાં પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.