The “Bom Diggy Diggy” hot girl Sakshi Malik photos viral
  • Home
  • Featured
  • બોમ ડિગી ડિગી ગર્લના આ 30 PHOTOS જોઈને સોશિયલ મીડિયા સ્તબ્ધ રહી ગયું, તમે જોયાં કે નહીં?

બોમ ડિગી ડિગી ગર્લના આ 30 PHOTOS જોઈને સોશિયલ મીડિયા સ્તબ્ધ રહી ગયું, તમે જોયાં કે નહીં?

 | 5:31 pm IST

ફિલ્મ ‘સોનૂ કી ટીટૂ કી સ્વીટી’ ના સોંગ બોમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક હવે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે અને એક સેલેબ્રિટી બની ગઈ છે. જેવી રીતે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાને લઈને અનેક લોકો થોડા જ સમયમાં પોપ્યૂલર થઈ જતા હોય છે તેવી રીતે અભિનેત્રી સાક્ષી મલિક પણ એ જ કેસમાં સામેલ છે. પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

એ જ અરસામાં સાક્ષીએ હાલમાં જ તેની કેટલીક હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી હતી. સાક્ષી પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સાક્ષીએ જે ફોટો શેર કર્યા છે તેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. સાક્ષી સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી એન્જોય કરી રહી છે. તો જુઓ અહીં સાક્ષીની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન