The boy-girl video went viral on social media See here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: આ છોકરા-છોકરીએ અઘરો સ્ટંટ હસતાં મોઢે કરી નાંખ્યો, જોનારાની કંપારી છૂટી ગઈ

VIDEO: આ છોકરા-છોકરીએ અઘરો સ્ટંટ હસતાં મોઢે કરી નાંખ્યો, જોનારાની કંપારી છૂટી ગઈ

 | 4:39 pm IST
  • Share

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં એક છોકરા અને છોકરીનો સ્ટંટ જોવા મળી રહ્યો છે. એ જે રીતે સ્ટંટ કરી રહ્યાં છે એ જોઈને જ અંદાજો આવી જાય કે આ સ્ટંટ કેટલો અઘરો છે અને કેટલો રિસ્કી છે. કારણ કે જો થોડી પણ ચૂક રહી જાય તો છોકરીના શરીરના અંગો પણ તૂટી શકે છે અને જીવને પણ મોટું જોખમ રહી શકે છે. છતાં પણ જોવા જેવી વાત એ છે કે આ બન્ને હસતાં મોઢે આ સ્ટંટ કરી રહ્યા છે અને બન્નેને કોઈ જ નુકસાની ગઈ નથી. ત્યારે જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન