The bull turned brown and stumbled over the couple Video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આખલો ગાંડોતૂર થયો અને રનિંગ લઈને એક બાઈક પર કર્યો હુમલો, વીડિયો જોઈ ફફડી ઉઠશો!

આખલો ગાંડોતૂર થયો અને રનિંગ લઈને એક બાઈક પર કર્યો હુમલો, વીડિયો જોઈ ફફડી ઉઠશો!

 | 11:44 am IST
  • Share

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોરદાર સીન થયા છે. એક આખલો ભૂરાયો થયો છે અને લોકોને અડફેટે લઈ રહ્યો છે. હાલમાં જે તેના તોફાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ ફફડી ઉઠ્યા છે. કારણ કે આ વીડિયોમાં જે રીતે આખલાએ દોડીને એક બાઈક સવારને ઠોકર મારી છે એ ખરેખર દર્દનાક છે.

વીડિયોમાં જોઈ શકાય છે રસ્તા પરથી એક કપલ બાઈક લઈને નીકળે છે અને પેલી બાજુથી એક આખલો ભૂરાયો થઈને તેને ઠોકર મારે છે. ત્યારે જ આખલો આટલું કરીને શાંત થઈ જાય એવું પણ નથી. તે આગળ દોટ મૂકતો જ જાય છે અને લોકોમાં પણ ડર જોઈ શકાય છે. તો જુઓ અહીં આખલા કઈ રીતે ગાંડોતૂર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન