NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • જુઓ વીડિયો: સુરતમાં અચાનક જ ભડભડ સળગી ઉઠી બે કાર, મચી ગઇ દોડધામ

જુઓ વીડિયો: સુરતમાં અચાનક જ ભડભડ સળગી ઉઠી બે કાર, મચી ગઇ દોડધામ

 | 12:35 pm IST

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઓવર બ્રીજ નીચે પાર્ક બે કાર અચાનક સળગી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. બુધવારની મધરાત્રે થયેલી આ ઘટના બાદ તાત્કાલિક ફાયરના જવાનો દોડી આવતા બર્નિંગ કારની આગને કાબુમાં લેવામાં સફળ રહ્યા હતા.