The comedian married to the gorilla? Video went viral on social Media
  • Home
  • Featured
  • આ કૉમેડિયને માણસને પડતો મૂકી જાનવર સાથે કર્યા લગ્ન? Video થયો વાયરલ

આ કૉમેડિયને માણસને પડતો મૂકી જાનવર સાથે કર્યા લગ્ન? Video થયો વાયરલ

 | 12:23 pm IST

ભારતી સિંહની કૉમેડીના ઘણા ફેન છે. તે દરેક પરિસ્થિતિમાં કંઇકને કંઇક એવું કરે છે જે તમને હસવા માટે મજબૂર કરી દે છે. જોકે, હાલમાં ભારતીના પતિ હર્ષે તેનો વીડિયો શેર કર્યો છે જેને જોઇને તમે હસવાનું રોકી શકશો નહીં. વીડિયોમાં ભારતીની સાથે ગોરીલા નજરે પડી રહ્યો છે. જેનો હાથ પકડીને ભારતી ઉભી છે.

તે બાદ ભારતી, ગોરીલાની સાથે તેના પતિ હર્ષની પાસે જાય છે અને તેના આશીર્વાદ લે છે. હર્ષે વીડિયો શેર કરી લખ્યું, મારી પત્નીએ ગોરિલ્લા સાથે લગ્ન કર લીધા છે. હવે હું ભારત આવીને લગ્ન કરીશ. ફેન્સને આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન