ધ ડેઇલી અંગ્રેજી ન્યૂઝ પેપરે સાઇકલ માટે ટ્રાઇસિકલ શબ્દ વાપર્યો હતો - Sandesh
  • Home
  • Kids Corner
  • ધ ડેઇલી અંગ્રેજી ન્યૂઝ પેપરે સાઇકલ માટે ટ્રાઇસિકલ શબ્દ વાપર્યો હતો

ધ ડેઇલી અંગ્રેજી ન્યૂઝ પેપરે સાઇકલ માટે ટ્રાઇસિકલ શબ્દ વાપર્યો હતો

 | 12:42 am IST

બાઇસિકલને સાઇકલ અથવા બાઇક તરીકે પણ ઓળખવામાં છે. બાઇસિકલ એ માનવ સંચાલિત અથવા મોટર સંચાલિત વાહન છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં સાઇકલની શોધ થઇ હતી. ૧૮૬૮માં ધ ડેઇલી અંગ્રેજી ન્યૂઝ પેપરમાં સાઇકલ માટે ઔબાઇસિકલ અને ટ્રાઇસિકલ શબ્દ વાપરવામાં આવ્યો હતો. ૨૧મી સદીની શરૃઆત સુધીમાં તો વિશ્વભરમાં ૧ લાખથી વધુ ઔસાઇકલોનું ઉત્પાદન થઇ ચૂક્યંુ હતું. આ સંખ્યા કારની સંખ્યા કરતાં વધુ હતી. તે ઘણાં પ્રદેશોમાં પરિવહનનું મુખ્ય સાધન છે. તે મનોરંજન તરીકે તેમજ બાળકોના રમકડાં, લશ્કરી અને પોલીસ કાર્યક્રમો, કુરિયર સેવાઓ, સાઇકલ રેસિંગ અને સાયકલ સ્ટન્ટ્સમાં તેનો વ્યાપર રીતે ઉપયોગ કરવામાં આવે છે.