આ દિવાળી પર કોમેડીનો બોમ્બ ફોડશે કપિલ શર્મા   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • આ દિવાળી પર કોમેડીનો બોમ્બ ફોડશે કપિલ શર્મા  

આ દિવાળી પર કોમેડીનો બોમ્બ ફોડશે કપિલ શર્મા  

 | 12:15 am IST

ઘર-ઘરમાં જાણીતો બનેલો અને સૌનો મનગમતો શો ધ કપિલ શર્મા શો એક વાર ફરી વાપસી કરી રહ્યો છે. આ વખતે પણ કોમેડી કિંગ કપિલ શર્મા કોમેડી કરતો નજર આવશે. સાંભળવામાં આળ્યું છે કે દિવાળીમાં કપિલ શર્મા શોની શરૂઆત કરશે. છેલ્લા કેટલાક સમયથી કપિલ શર્માની વાપસીની ચર્ચાઓ ચાલી રહી હતી. ટ્વિટર દ્વારા જાણવા મળ્યું છે કે, આ દિવાળી કપિલ શર્મા પોતાના સુપરહિટ શો સાથે ફરી ટીવી પડદે જોવા મળશે. પણ એ હજી સ્પષ્ટ નથી થયું કે શોમાં કપિલ શર્મા સાથે બીજા કયા કલાકારો કોમેડી કરતા નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન