The dog in the bhajan mandala mixed with Kirtan, video viral
  • Home
  • Featured
  • ભજન મંડળીમાં કૂતરાએ મીલાવ્યો સૂરમાં સૂર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે Video

ભજન મંડળીમાં કૂતરાએ મીલાવ્યો સૂરમાં સૂર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે Video

 | 1:31 pm IST

વ્યક્તિઓના નજીકમાં માનવામાં આવતા પ્રાણી કુતારની વફાદારીના કિસ્સા દેશભરમાં પ્રખ્યાત છે. નિ:સ્વાર્થ પ્રેમ અને વફાદારી નીભાવનારા સ્વભાવના કારણે સામાન્ય રીતે વ્યક્તિ તેમના ઘરમાં કૂતરાને રાખે છે અને પરિવારના સદસ્યની જેમ માન-સમ્માન આપે છે. ઇન્ટરનેટ પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક કુતરુ ભજન મંડળીમાં જોવા મળી રહ્યું છે.

કીર્તન મંડળીમાં ઘણા લોકો ભજન ગાત નજરે પડે છે અને હારમોનિયમ વગાડતા પણ જોવા મળી રહ્યા છે. તેમની પાસે એક કૂતરુ નજરે પડે છે. જે તેમના ભજન અને હારમોનિયમની સાથે તાલથી તાલ મીલાવી રહ્યું છે. આ વીડિયો સોશિયલમ મીડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન