VIRAL VIDEO : પ્રાણીઓનો પ્રેમ અને મિત્રતા, હાથીનો ઉંટને નવડાવતો વીડિયો થયો વાયરલ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIRAL VIDEO : પ્રાણીઓનો પ્રેમ અને મિત્રતા, હાથીનો ઉંટને નવડાવતો વીડિયો થયો વાયરલ

VIRAL VIDEO : પ્રાણીઓનો પ્રેમ અને મિત્રતા, હાથીનો ઉંટને નવડાવતો વીડિયો થયો વાયરલ

 | 12:58 pm IST
  • Share

આજકાલ ટેકનોલોજી (Technology) અને ડીજીટલ (Digital) યુગ ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને ઘરડા લોકો સુધી દરેકની જરૂરીયાત મોબાઈલ (Mobile) બની ગઈ છે. તેમા પણ ખાસ કરીને સોશિયલ મીડિયા. આ સોશિયલ મીડિયા (Social Media)માં અવાન નવાર જાનવરો અને પશુ પક્ષીના વીડિયો વાયરલ (Video Viral) થતા રહે છે. જેમાં હાલમાં જ એક હાથી (Elephant)નો મસ્ત વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથી (Elephant) પોતાની સૂંઢમાં પાણી ભરીને એક ઉંટ (Camel)ને નવડાવી રહ્યો છે. આ વીડિયોને જોઈને સમજાય છે કે પ્રાણીઓ પણ એકબીજાના મિત્રો હોય છે. તેમનામાં પણ માણસની જેમ લાગણી હોય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ મજેદાર VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન