The establishment of Maa Warahi was done years ago in the Vadu village of Mehsana
  • Home
  • Featured
  • મહેસાણાના વડુ ગામમાં વર્ષો પહેલા થઇ હતી મા વારાહીની સ્થાપના, કરશે દરેક ઇચ્છા પૂર્ણ

મહેસાણાના વડુ ગામમાં વર્ષો પહેલા થઇ હતી મા વારાહીની સ્થાપના, કરશે દરેક ઇચ્છા પૂર્ણ

 | 9:15 am IST

મહેસાણાના વડુ ગામમાં કે જયાં સ્થાપિત છે વારાહી માતાનું ધામ.. આ મંદિરનું નિર્માણ આશરે પાંચ વર્ષ પહેલા થયુ છે પરંતુ મા વારાહીની સ્થાપના તો આજથી અનેક વર્ષો પહેલાથી થયેલી છે..તો આવો જઈએ વડુ ગામ અને મેળવીએ વિષ્ણુના વરાહ અવતાર સાથે જોડાયેલા મા વારાહીની કૃપા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન