The father gave birth to the child, in the scriptures referred to such a story
  • Home
  • Featured
  • પિતાએ બાળકને આપ્યો જન્મ, શાસ્ત્રોમાં છે આવી કથાનો ઉલ્લેખ

પિતાએ બાળકને આપ્યો જન્મ, શાસ્ત્રોમાં છે આવી કથાનો ઉલ્લેખ

 | 9:20 am IST

આજના વિજ્ઞાનના સમયમાં કંઈ પણ વસ્તુ શક્ય બનતી હોય છે…માત્ર સ્ત્રી કુખે જ નહીં પણ વિજ્ઞાનની મદદથી પુરુષના કુખે પણ સંતાનનો જન્મ થઈ ચુક્યો છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે શાસ્ત્રોમાં પણ એવી કથાનો ઉલ્લેખ છે કે જેમાં પિતાએ બાળકને જન્મ આપ્યો હોય. તો આવો ભગવાન શ્રી રામના પૂર્વજના જન્મ સાથે જોડાયેલી આ રોચક કથા જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન