The fermented sour turmeric will be made in just 3 minutes,
  • Home
  • Featured
  • આથેલી ખાટી હળદર માત્ર 3 મિનિટમાં બની જશે, સ્વાદમાં છે એકદમ બેસ્ટ

આથેલી ખાટી હળદર માત્ર 3 મિનિટમાં બની જશે, સ્વાદમાં છે એકદમ બેસ્ટ

 | 1:27 pm IST

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય આથેલી હળદર..

સામગ્રી

250 ગ્રામ – લીલી હળદર
2 નંગ – લીંબુ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ લીલી હળદર લઇ તેને ધોઇ લો હવે તેની છાલ ઉતારી લો. તે બાદ તેને લાંબી ચીરી કે નાના ટૂકડામાં કટ કરી લો. હવે ઉપરથી તેની પર લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. તે બાદ તેમા સ્વાદાનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે આથેલી હળદર. આ હળદરને તમે બરણીમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો.

આ પણ જુઓ : રાજકોટ 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન